Two families in the UK left without paying a £200 bill at an Indian restaurantt. | New India Abroad
Home›સમાચાર›યુકેમાં ભારતીય રેસ્ટોરન્ટનું £200નું બિલ ચૂકવ્યા વિના બે પરિવાર રફુચક્કર.
યુકેમાં ભારતીય રેસ્ટોરન્ટનું £200નું બિલ ચૂકવ્યા વિના બે પરિવાર રફુચક્કર.
રેસ્ટોરન્ટના માલિકોએ બિલ ચૂકવ્યા વિના ભાગી ગયેલા ગ્રાહકોની ઓળખ કરવા માટે સીસીટીવી ફૂટેજ જાહેર કરવાનું વિચારી રહ્યા છે, સાથે જ બાકી રહેલા બિલની વસૂલાત માટે પોલીસનો સંપર્ક કરવાનું પણ નક્કી કર્યું છે.