For Indians Abroad
હિંમત હોય તો સામસામે આવીને બે બે હાથ કરો, બતાવી દઈશું કે દાળ ભાત ખાવા વાળો શું કરી શકે છે. ચૂંટણીમાં કોંગ્રેસની વાત નથી ચાલતી એટલે આવા ગતકડાં કરીને ફેક વિડીયો વાયરલ કરે છે - મોદી.
ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન વડાપ્રધાન
Credit: X @BJP4Gujarat