ભારતીય મૂળના ઘણા વૈજ્ઞાનિકો વિદેશમાં કામ કરી રહ્યા છે અને સમાજની પ્રગતિમાં ફાળો આપી રહ્યા છે. હવે ભારત સરકારે આ વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે ફેલોશિપ સ્કીમ તૈયાર કરી છે.

પ્રથમ તબક્કામાં 22 વૈજ્ઞાનિકો ભારતીય સંસ્થાઓમાં કામ કરવા આવી રહ્યા છે.
Credit: સૌજન્ય સોશિયલ મીડિયા