કેનેડાની સરકાર કહે છે કે આ કાપ 'ટેમ્પરરી' છે. સત્તાવાર માહિતી અનુસાર, આ નિર્ણય બે વર્ષ માટે છે. સરકારનું કહેવું છે કે નવી સ્ટડી પરમિટની અરજીઓ આ વર્ષના અંતમાં પુનઃમૂલ્યાંકન બાદ 2025માં સ્વીકારવામાં આવશે.

કેનેડાની સરકાર કહે છે કે આ કાપ 'ટેમ્પરરી' છે.
Credit: X@Passport Canada