બ્રિટનમાં ભારતીય મૂળના જાણીતા ડોક્ટર ટોની ઢિલ્લોન આંતરડાના કેન્સરના દર્દીઓ માટે આશાના કિરણ તરીકે ઉભરી આવ્યા છે. ડો. ઢિલ્લોને આંતરડાના કેન્સરની નવી રસી પર કામ શરૂ કર્યું છે.

ડો. ટોની ધિલ્લોન, કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજિસ્ટ, રોયલ સરે NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ.
Credit: @RoyalSurrey