ભારતના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે દેશમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે ઈન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ ટેક્નોલોજી (iCreate) અને માઈક્રોસોફ્ટ સાથે હાથ મિલાવ્યા છે.

Representative image
Credit: / Photo: iStock