બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે 51 હજાર કિલો ઓર્ગેનિક રંગ અને 70 ફૂટ ઊંચા 400 કલર બ્લાસ્ટ કરીને રંગોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ.

નાસિક ઢોલના તાલે ભક્તિ રંગે દાદાના સંગે- રંગોત્સવમાં રંગાયુ સાળંગપુરધામ
Credit: Facebook/ Salangpur Hanumanji