For Indians Abroad
ભારે વરસાદના કારણે જિલ્લામાં પંચાયત હસ્તકના ૨૨ રસ્તાઓ બંધ કરાયાઃ સવારના ૬.૦૦ થી બપોરના ૨.૦૦ વાગ્યા સુધીમાં અડધાથી લઈને સાડા પાંચ ઈંચ સુધીનો વરસાદ.
સુરત શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું.
Credit: માહિતી વિભાગ, ગુજરાત