For Indians Abroad
આ એવોર્ડ 24 ઓગસ્ટે સ્પાર્ક્સ (નેવાડા) ખાતે રેનો-સ્પાર્ક્સ એનએએસીપીના 76મા વાર્ષિક ફ્રીડમ ફંડ બેન્ક્વેટમાં રાજન ઝેડને એનાયત કરવામાં આવશે.
રાજન ઝેડ (મધ્યમાં) પેટ્રિશિયા વાય ગેલીમોર અને ડોનાલ્ડ ગેલીમોર સાથે.
Credit: NAACP