ભારતીય વિદ્વાન પ્રો. પંકજ ફડણીસે ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કર્યા.
રાષ્ટ્રપતિ ટ્રમ્પના વોશિંગ્ટન ડીસીના કાર્યાલયને મોકલેલા પત્રની નકલમાં જણાવ્યું કે, ટ્રમ્પે સંભવિત પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકે તેવા સંઘર્ષને અટકાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.