નિયૉલ લોકેશનના કર્મચારીઓએ આઉટર રિંગરોડ પર અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત બાઈકસવારના રૂ.૧.૧૦ લાખની રોકડ, બે મોબાઈલ પરિવારજનોને સોંપી પ્રમાણિકતા અને માણસાઈનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
.jpeg&w=3840&q=75)
દર્દીના નાણા સહિતની કિંમતી ચીજવસ્તુઓ પરત સોંપાઈ
Credit: માહિતી વિભાગ, ગુજરાત