માર્ચ 2024માં બીજા ઇન્ડિયા ગિવિંગ ડેની સફળતા પછી, ઇન્ડિયા ફિલાન્થ્રોપી એલાયન્સ 14 માર્ચ, 2025ના રોજ ત્રીજા વાર્ષિક ઇન્ડિયા ગિવિંગ ડેનું આયોજન કરશે.

ઇન્ડિયા ફિલાન્થ્રોપી એલાયન્સ 14 માર્ચ, 2025ના રોજ ત્રીજા વાર્ષિક ઇન્ડિયા ગિવિંગ ડે ની જાહેરાત કરી
Credit: X @phil_india