ઇટલીની મુક્તિ માટે સિખ સૈનિકોએ કરેલા બલિદાનને આજે પણ ૮૧ વર્ષ પછી યાદ કરવામાં આવે છે; દેશના અનેક નગરો-ગામડાંઓમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન તેમને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવે છે.

સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ઇટાલી શીખ સૈનિકોના સર્વોચ્ચ બલિદાનને યાદ કરે છે
Credit: Courtesy-Prithipal Singh of World Sikh Soldiers Yaadgar Committee