Home›સમાચાર›મોદીની ત્રીજી ટર્મ લોકશાહી માટે ખતરારૂપ- ઓવરસીઝ કોંગ્રેસ-US.
મોદીની ત્રીજી ટર્મ લોકશાહી માટે ખતરારૂપ- ઓવરસીઝ કોંગ્રેસ-US.
ભાજપે રાજકીય લાભ માટે ડરાવવા અને નાણાં ઉઘરાવવા માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને આવકવેરા વિભાગો જેવી કેન્દ્રીય એજન્સીઓને હથિયાર બનાવી છે.