Home›Category›જાણીતા ફાઇનાન્સર રૌનક જાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, મર્સિડ સાથે નવી ભૂમિકા જોવા મળશે
જાણીતા ફાઇનાન્સર રૌનક જાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, મર્સિડ સાથે નવી ભૂમિકા જોવા મળશે
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા મર્સિડ (યુસી મર્સિડ) એ જાની ગ્રુપ ઓફ કંપનીઝના રૌનક એમ. જાનીને તેના એક્સટર્નલ એડવાઇઝરી બોર્ડમાં નિયુક્ત કરવાની જાહેરાત કરી છે.
સંવાદદાતા•Feb 1, 2024 11:42 PM• 122 views
રૌનક હાલમાં જાની ગ્રુપ ઓફ કંપનીઝના મેનેજિંગ ડિરેક્ટર છે.