Home›સમાચાર›બહારના લોકો માટે હવે કામ માટે બ્રિટન જવું અઘરું, સરકારે કડક કર્યા નિયમો
બહારના લોકો માટે હવે કામ માટે બ્રિટન જવું અઘરું, સરકારે કડક કર્યા નિયમો
બ્રિટનની સરકારે બહારના દેશોમાંથી આવતા લોકોની સંખ્યા ઘટાડવા માટે અનેક નિયમોમાં ફેરફાર કર્યા છે. જેની અસર ભારત સહીત દુનિયાના તમામ દેશના નાગરિકો ઉપર પડશે.