ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આશા વ્યક્ત કરી છે કે ગત વર્ષે લંડનમાં ભારતીય હાઈ કમિશન અને સાન ફ્રાન્સિસ્કોમાં વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલાના દોષિતો સામે ટૂંક સમયમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

જયશંકરે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ એ નથી કે રાજદ્વારીઓને ધમકી આપવામાં આવે.
Credit: / X @DrSJaishankar