For Indians Abroad
ભારતીય અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે ચીન સહિત અન્ય દેશો પણ રશિયાથી તેલ ખરીદે છે, છતાં ભારતને જ નિશાન બનાવવામાં આવ્યું હોય તેવું લાગે છે.
વ્હાઇટ હાઉસ ખાતે મીડિયાને સંબોધન દરમ્યાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
Credit: 5WH