For Indians Abroad
હવે જ્યારે તમે ફ્રાન્સના પેરિસમાં પ્રસિદ્ધ એફિલ ટાવરની મુલાકાત લેવા જશો, ત્યારે તમારે ટિકિટ ખરીદવા માટે તમારા ખિસ્સામાંથી પૈસા કાઢવા નહિ પડે.
ભારતીય એમ્બેસીએ એફિલ ટાવર ખાતે UPI લોન્ચ કર્યું.
Credit: X @IndiaembFrance