યાત્રધામ અંબાજીને હરીયાળું બનાવવા ‘ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેક્ટ’
March 2025 56 views 02 min 38 secયાત્રધામ અંબાજીને હરીયાળું બનાવવા અમલમાં મુકાયો છે - ‘ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેક્ટ’. આ પ્રોજેક્ટ અંતર્ગત મિયાવાકી પદ્ધતિથી 10,000 થી વધુ રોપા તૈયાર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વન વિભાગે અંબાજીના ડુંગરને લીલાછમ બનાવવા બીડું ઝડપ્યું છે. વન વિભાગના આ અભિયાને પર્યાવરણ સંરક્ષણની સાથે સ્થાનિક સ્તરે રોજગારના અવસર પણ સર્જયા છે.