સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ - 2025
January 2025 9 views 00 min 14 secગુજરાતમાં વર્ષ 2013માં શરૂ કરવામાં આવેલ ફ્લાવર શો આજે વૈશ્વિક કક્ષાએ પોતાની નામના મેળવી ચૂક્યો છે. આ વાર્ષિક પ્રકૃતિ ઉત્સવમાં ભારતભરમાંથી પ્રકૃતિ અને સંસ્કૃતિ પ્રેમીઓ મુલાકાત લે છે અને પોતાની સાથે અગણિત યાદોનો ભંડાર લઈને જાય છે. ફૂલોની ફોરમ અને રંગોને માનવીય કલાકારીથી અહીં સજ્જ કરવામાં આવે છે.વર્ષ 2025 નો ફ્લાવર શો વધુધૈવ કુટુંબકમની ભાવના સાથે આગળ વધતા આપણા ભારત દેશના ભવિષ્યના માર્ગની પ્રતિકૃતિ દ્વારા ફરી એકવાર ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા જઈ રહ્યો છે.