હું ગર્વ થી કહી શકું છું કે હું દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છું - મોદી
March 2025 76 views 02 min 06 secવડાપ્રધાનશ્રીએ ગર્વથી કહ્યું કે, મારી જિંદગીના ખાતામાં દેશની કરોડો માતૃશક્તિના આશીર્વાદ જમા થયા છે. કૃપા અને આશીર્વાદથી વિશ્વનો સૌથી વધુ ધનિક હોવાની લાગણી થઈ રહી છે. માતા-બહેનોના આ આશીર્વાદની જમાપૂંજી સતત વધી રહી છે, તેમના આશીર્વાદ મારી સંપત્તિ અને સુરક્ષા કવચ બન્યા છે.