રાજ્યના મુખ્યમંત્રીને હવે ડાયરેક્ટ ફોન લગાવી ફરિયાદ કરી શકાશે
March 2025 56 views 01 min 43 secહવે ગુજરાત રાજ્યનો કોઈપણ નાગરિક પોતાની ફરિયાદ સીધી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વર્ષ 2025-26 ના રાજ્ય સરકારના બજેટમાં આ માટે 1 કરોડની હાલ જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ હેલ્પલાઇન શરુ કરવાની કામગીરી માટે એજન્સીઓ નીમવામાં આવશે ત્યારબાદ ટૂંક સમયમાં "CM on Call" સેવાનો પ્રારંભ કરવામાં આવશે.