એશિયન હેર સ્ટાઇલિંગ કોમ્પિટિશનમાં સુરતનો ઘનશ્યામ ઝળક્યો,
December 2024 16 views 01 min 07 secકઝાકિસ્તાન યોજાયેલા એશિયન ગ્લોબલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હેર સ્ટાઈલિંગ કોમ્પિટિશનમાં ભારત તરફથી સુરતના ઘનશ્યામભાઈ ગઢાદરાએ શ્રેષ્ઠ પ્રદર્શન દાખવી એશિયન કપ ભારતને નામે કર્યો હતો.આ ચેમ્પિયન શીપમાં કઝાકિસ્તાન, યુકે, ચીન સહિતના 10 દેશોના હેર સ્ટાઈલિસ્ટોએ ભાગ લીધો હતો. આ કોમ્પિટિશન માટે ઘનશ્યામ ત્રણ દિવસ સુધી સૂતો ન હતો.
Sponsored
Related Videos
ADVERTISEMENT
Latest News
- Rep. Khanna celebrates passage of Stop... 20 Dec, 2024
- PM Modi, King Charles III reaffirm... 20 Dec, 2024
- Georgia Southern University awards honorary doctorates... 20 Dec, 2024
- San Jose man wins Dev Patel... 20 Dec, 2024
- Indians second-largest group to gain US... 20 Dec, 2024
- Early signs suggest Trump 2.0 will... 20 Dec, 2024
- US lawmakers reject Republican bill to... 20 Dec, 2024
- What’s next for education under a... 20 Dec, 2024
- Has the Canadian retort to the... 20 Dec, 2024
- Will cabinet reshuffle by Trudeau give... 20 Dec, 2024
E Paper
Video