પ્રયાગરાજ મહાકુંભ ખાતે લાગેલા ટેન્ટ થકી સુરત ટેક્સ્ટાઇલ ઉદ્યોગને મળ્યો કરોડોનો વેપાર.
January 2025 15 views 00 min 48 secઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મોટી સંખ્યામાં મંડપ અને ટેન્ટ બનાવવામાં આવ્યા છે. અને આ ટેન્ડ અને મંડપ માટેનું કપડું સુરતના કાપડ માર્કેટમાંથી ગયું છે.સુરત નાં કાપડ માર્કેટ માંથી એક મહિના માં 10 લાખ થી 15 લાખ મીટર કપડું પ્રયાગરાજ સાથે મોકલવામાં આવ્યું છે અને એક મહિનામાં સુરતના મંડપના અને કાપડના વેપારીઓએ 50 કરોડનો વ્યાપાર કર્યો છે. જેમાં સૌથી વધુ ડિમાન્ડ કેસરી કલરના કપડાની હતી
The Mahakumbh, returning after 12 years, is set to begin on January 14 in Prayagraj, Uttar Pradesh. Extensive arrangements have been made, including the construction of numerous pavilions and tents. The fabric for these structures has been sourced from Surat's renowned cloth market. Over the past month, 10 to 15 lakh meters of cloth have been transported from Surat to Prayagraj, generating a business turnover of ₹50 crores for Surat's mandap and cloth traders. Among the materials, saffron-colored cloth has seen the highest demand for the grand event.