કોંગ્રેસના અધિવેશનમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યા પ્રહાર
April 2025 37 views 01 min 31 secરાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં જ હરાવવાની ચેલેન્જ આપી હતી. આ ચેલેન્જના પહેલા સ્ટેપ તરીકે ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું, જેના માટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના તમામ મોટા નેતાઓએ 2 દિવસ ગુજરાતમાં ધામા નાખ્યાં હતાં.