ઉત્તરાયણ 2025 માટે સુરતના પતંગ બજારમાં તૈયારીઓ શરૂ.
December 2024 39 views 00 min 44 secઉત્તરાયણ એટલે ગુજરાતી ઓનો પ્રિય તહેવારો માંથી એક. આગામી 14 જાન્યુઆરીના રોજ આવનારી ઉત્તરાયણ ને લઈને હમણાંથી જ પતંગ રસિયાઓ એ તૈયારી શરુ કરી દીધી છે. સુરતના ભાગળ વિસ્તારમાં આવેલ ડબગરવાડ ખાતે પતંગ બજારમાં ઉત્તરાયણને લઈને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. હાલ અવનવા પતંગ અને દોરી પતંગ રસિયાઓ માટે માર્કેટમાં આવી ગઈ છે. પતંગ રસિયાઓ અત્યારથી જ દોરી ઘસાવવા માટે ઓર્ડર આપવાના શરુ કરી દીધા છે.