અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ ફેલાઈ, જુઓ વીડિયો
April 2025 16 views 01 min 50 secભરુચના અંકલેશ્વરના પાનોલી સ્થિત કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પ્રસરી જતા વહીવટી તંત્ર, કામદારો અને કારખાના માલિકોમાં ચિંતા ફેલાઈ છે. પાનોલી જીઆઇડીસીમાં આવેલ જેલ એકવા ઇન્ટરનેશનલ કંપનીમાં આગ લાગી હતી. આ કંપનીની બાજુમાં આવેલ બીઆર એગ્રો કેમિકલ કંપનીમાં પણ જેલ એકવા ઇન્ટરનેશનલ કંપનીમાં લાગેલી આગ ફેલાઈ જવા પામી હતી.