ફરી એકવાર રાહુલ ગાંધીએ અંબાણી-અદાણીને યાદ કર્યા.
April 2025 10 views 01 min 29 secકોંગ્રેસે ગત રાષ્ટ્રીય અધિવેશનમાં સમગ્ર દેશમાં પાર્ટીને મજબૂત કરવા માટે ગુજરાતથી શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત રાહુલ ગાંધી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. એમાં આજે મોડાસામાં કોંગ્રેસના 1200 બૂથ કાર્યકરને સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે સંબોધન કર્યું. આ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસને આગામી દિવસોમાં કેવી રીતે મજબૂત કરીશું એ અંગે જણાવ્યું