મુખ્યમંત્રીએ ધરમપુર બરૂમાળ ખાતે ભાવભાવેશ્વર મહાદેવનો અભિષેક કર્યો.
April 2025 32 views 01 min 50 secવલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલા બરૂમાલ ધામના ભગવાન ભાવભાવેશ્વર મંદિરમાં રજત જયંતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 8થી 12 એપ્રિલ સુધી ચાલનારા આ પાંચ દિવસીય 'સંકલ્પ સનાતન સમારોહ 2025'માં દેશભરના દિગ્ગજો ઉપસ્થિત રહેશે. આજે કાર્યક્રમના પ્રથમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી ભાવભાવેશ્વર મહાદેવનો અભિષેક કર્યો બાદ શિવભક્તોને સંબોધન કર્યું હતું.