2 લાખ સુરતીઓએ હનુમાન ચાલીસા ગાઈ ને નવા વર્ષને આવકાર્યું.
January 2025 102 views 00 min 55 sec31 ડિસેમ્બરની રાત્રે જયારે સમગ્ર દુનિયા નવા વર્ષને આવકારવા પાર્ટી અને નાચગાન કરી રહ્યા હતા ત્યારે સુરતના વરાછા ખાતે યોજાયેલ હનુમાન ચાલીસ યુવા કથામાં 2 લાખથી વધુ સુરતીઓ એ એક સાથે હનુમાન ચાલીસાના પાઠ કરીને નવા વર્ષના વધામણાં કર્યા હતા.