કોંગ્રેસે 70 વર્ષ સુધી ગરીબોને તેમના હકથી વંચિત જ રાખ્યા હતા - નરેન્દ્ર મોદી
April 2025 64 views 03 min 02 secPM નરેન્દ્ર મોદી આજે (14 એપ્રિલ) હરિયાણાની મુલાકાતે છે. તેમણે હરિયાણાના પ્રથમ એરપોર્ટ હિસારથી હિસાર-અયોધ્યા ફ્લાઇટને લીલી ઝંડી આપી હતી. તેમજ, બટન દબાવીને નવા ટર્મિનલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ પછી PM યમુનાનગર પહોંચ્યા હતા. અહીં તેમણે 800 મેગાવોટના થર્મલ પાવર પ્લાન્ટ યુનિટ અને કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો અને જાહેર સભાને સંબોધી હતી.