PM મોદીએ 700 કરોડના ખર્ચે બનેલ પંબન બ્રિજનું લોકાર્પણ કર્યું
April 2025 32 views 02 min 31 secરામનાથ સ્વામી મંદિરમાં પૂજા અર્ચના કર્યા પછી પીએમ મોદી તમિલનાડુને અનેક ભેટ આપવાના છે. તેઓ બપોરે 12 વાગ્યે રામેશ્વરમ ખાતે નવા પંબન રેલ્વે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. જે 2.08 કિલોમીટર લાંબો પુલ રામેશ્વરમને મુખ્ય ભૂમિ સાથે જોડે છે. આ 700 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. ભારતનો પહેલો વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ છે. કે જેમાં 99 સ્પાન અને 7205 મીટર લાંબો વર્ટિકલ લિફ્ટ સ્પાન છે. આ પુલની ખાસિયત એ છે કે, તેની નીચેથી મોટા જહાજો પસાર થઈ શકે તે માટે 17 મીટરની ઊંચાઈ સુધી ઊંચો કરી શકાય છે, આ પુલ ડબલ રેલ ટ્રેક માટે બનાવવામાં આવ્યો છે.