India strongly protests NYT callingg PoK 'Pakistani Kashmir' | New India Abroad
Home›સમાચાર›PoKને 'પાકિસ્તાની કાશ્મીર' કહેતા NYT પર ભારતનો આકરો વિરોધ
PoKને 'પાકિસ્તાની કાશ્મીર' કહેતા NYT પર ભારતનો આકરો વિરોધ
અમેરિકામાં ભારતીય દૂતાવાસે એક્સ પર લખ્યું કે ન્યૂયોર્ક ટાઇમ્સની હેડલાઇન ભ્રામક અને તથ્યવિહિન છે. 'પાકિસ્તાની કાશ્મીર' નામની કોઈ જગ્યા નથી, માત્ર પાકિસ્તાનના કબજાવાળું કાશ્મીર છે.