Home›સમાચાર›તેંદુલકરે પોતાના પુત્રના લગ્નમાં પીએમ મોદી અને રાહુલ ગાંધીને આમંત્રણ આપ્યું
તેંદુલકરે પોતાના પુત્રના લગ્નમાં પીએમ મોદી અને રાહુલ ગાંધીને આમંત્રણ આપ્યું
સચિનના 26 વર્ષીય પુત્ર અર્જુન તેંદુલકર એક ઓલરાઉન્ડર છે. અર્જુને 2021માં મુંબઈ તરફથી પોતાની ઘરેલુ કારકિર્દીની શરૂઆત કરી હતી અને હવે તે ગોવાનું પ્રતિનિધિત્વ કરે છે.
સંવાદદાતા•Feb 11, 2026 01:58 AM• 2 views
સચિન તેંડુલકર અને તેમનો પરિવાર પીએમ નરેન્દ્ર મોદી સાથે.